Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.
 
મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.
 
સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી રેસીપી, જોક્સ, બાળવાર્તાઓ, નિબંધો, પ્રવાસ (Travel), રિલેશનશિપ, લાઇફસ્ટાઇલ અને ધાર્મિક-આધ્યાત્મિક વિષયો પર ગુણવત્તાસભર અને માહિતીપ્રદ લેખો લખવામાં નિપુણ છે. સરળ ભાષા, વિશ્વસનીય માહિતી અને વાચકોને ઉપયોગી કન્ટેન્ટ પ્રસ્તુત કરવું તેમની લેખનશૈલીની મુખ્ય વિશેષતા છે.