Publish Date: Tue, 04 Aug 2026 (12:14 IST)
Updated Date: Wed, 05 Aug 2026 (14:28 IST)
gujarat festivals shravan
ઓગસ્ટ મહિનો ગુજરાતમાં તહેવારો અને ઉત્સવો માટે ખૂબ જ ખાસ છે. આ મહિનામાં મુખ્યત્વે શ્રાવણ માસના Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો પવિત્ર તહેવારોની ઉજવણી થાય છે. ઓગસ્ટ મહિનામાં આવતા મુખ્ય તહેવારોની વિગતો નીચે મુજબ છે:
9 ઓગસ્ટ (રવિવાર): કામિકા એકાદશી
12 ઓગસ્ટ (બુધવાર): હરીયાળી અમાસ / દિવાસો
13 ઓગસ્ટ (ગુરુવાર): પવિત્ર શ્રાવણ માસની શરૂઆત (ગુજરાતી પંચાંગ મુજબ)
15 ઓગસ્ટ (શનિવાર): સ્વતંત્રતા દિવસ
16 ઓગસ્ટ (રવિવાર): વીર પસલી વ્રત
17 ઓગસ્ટ (સોમવાર): શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર / નાગપાંચમ
18 ઓગસ્ટ (મંગળવાર): રાંધણ છઠ
19 ઓગસ્ટ (બુધવાર): શીતળા સાતમ
23 ઓગસ્ટ (રવિવાર): શ્રાવણ પુત્રદા એકાદશી
24 ઓગસ્ટ (સોમવાર): શ્રાવણ મહિનાનો બીજો સોમવાર
26 ઓગસ્ટ (બુધવાર): ઓણમ (Onam)
28 ઓગસ્ટ (શુક્રવાર): રક્ષા બંધન (પવિત્રા બારસ)
31 ઓગસ્ટ (સોમવાર): શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર
31 ઓગસ્ટ (સોમવાર): ફુલકાજળી વ્રત
About Writer
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક તરીકે કાર્યરત છે.
મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.
સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી....
વધુ વાંચો