Webdunia - Bharat's app for daily news and videos

Install App
--> -->
0

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

શુક્રવાર,ઑક્ટોબર 25, 2024
0
1
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, ભારતના હવામાન વિભાગે (આઈએમડી) આશંકા વ્યક્ત કરી છે કે સતત ભારે વરસાદને કારણે ઓડિશાના 16 જિલ્લામાં અચાનક પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
1
2
ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટીએ અહીંથી પેટાચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી
2
3
અમદાવાદ, - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરી છે. આ સિવાય 200થી વધુ ઘૂસણખોરોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
3
4
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રાધા સ્વામી સત્સંગ વ્યાસ આશ્રમમાં સામે આવેલી બળાત્કારની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે.
4
4
5
Gujarat CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગેરકાયદે બાંધકામ, જમીન માપણીમાં ઓનલાઈન જાહેર ફરિયાદ નિવારણમાં જિલ્લા વહીવટીતંત્રનું સ્વાગત કર્યું હતું. ગેરરીતિના કેસમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
5
6
સુરતમાં પાર્કિંગના વિવાદમાં એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
6
7
એક નવા અધ્યયનમાં, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો મૂવી જોતી વખતે રડે છે, અસ્વીકારથી ડરતા હોય છે અથવા સામાન્ય પરિસ્થિતિને જોખમ તરીકે જુએ છે તેઓને વહેલા મૃત્યુનું જોખમ વધારે છે.
7
8
: સ્વામી દર્શન ભારતીએ એલાન કર્યુ છે કે જો આજે જીલ્લા મુખ્યાલયમાં નમાજ થશે તો ઉગ્ર આંદોલન થશે. જનપદમા સતત તનાવપૂર્ણ વાતાવરણ
8
8
9
હુમલાવરોએ જ્યારે શાળાની બસ પર હુમલો કર્યો તો તે બાળકોથી ગીચોગીચ ભરેલી હતી. તેમા 30-35 બાળકો બેસેલા હતા. હુમલાવરોએ બે રાઉંડ ફાયરિંગ કર્યુ.
9
10
આંધ્રપ્રદેશના તિરુપતિમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે, ત્યારબાદ રાજ્ય પોલીસ એક્શનમાં આવી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે
10
11
સીતામઢી: બિહારના સીતામઢી જિલ્લામાંથી એક દુ:ખદ ઘટનાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. આ બનાવથી પરિવારજનોમાં ચકચાર મચી જવા પામી છે.
11
12
ઉત્તરાખંડમા એક મસ્જિદ તોડી પાડવાની માગણી સાથે હિંદુ જૂથના વિરોધ દરમિયાન પોલીસ સાથેની હિંસક અથડામણમાં સાત પોલીસકર્મીઓ સહિત 27 લોકો ઘાયલ થયા છે.
12
13
ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ ગુરુવારે જણાવ્યું હતું કે ચક્રવાત દાનાને કારણે 4,431 સગર્ભા સ્ત્રીઓને આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી, તેમાંથી 1,600એ જન્મ આપ્યો છે.
13
14
ગુરૂવારે રાત્રે જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના બોટાપથરીમાં ભારતીય સેનાના વાહન ઉપર ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
14
15
વાવાઝોડું દાના આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતા વહીવટી તંત્ર તૈયારીઓ શરૂ કરી છે.
15
16
Diwali 2020: આ વર્ષે (November) 14 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવાશે. દિવાળી એક એવો તહેવાર છે જેને આખા દેશમાં ખૂબ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. દિવાળીની તૈયારી અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. દરેક સ્થાને લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે
16
17
દિવાળી દરમિયાન કેટલાક જીવોના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે તમે આ જીવોને જુઓ છો, ત્યારે તમે તમારા જીવનમાં સુખદ ફેરફારો જોઈ શકો છો. આજે અમે તમને આ લેખમાં આ જીવો વિશે માહિતી આપીશું...
17
18
Lawrence Bishnoi on Salman Khan: શુ તમે જાણો છો કે કેવી રીતે લોરેન્સ બિશ્નોઈ દેશનો સૌથી મોટો કેવી રીતે ગેંગસ્ટર બન્યો ? પણ સવાલ એ છે કે લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાન પાછળ કેમ પડ્યો છે
18
19
Bomb Threats: to flight: છેલ્લે કેટલાક દિવસોથી અનેક ઉડાનોમાં બોમ્બની ધમકીઓ વચ્ચે ગુરૂવારે ઈંડિયો, એયર ઈન્ડિયા વિસ્તારા અને અકાસા એયરની ઓછામાં ઓછી 85 વિમાનોને આ પ્રકારની ધમકીઓ મળી.
19

Show comments