Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia
--> -->
ગુરુવાર, 21 નવેમ્બર 2024
0

Happy Gandhi Jayanti 2024 Quotes & Wishes: આ મેસેજીસ દ્વારા આપો ગાંધી જયંતીની શુભેચ્છા

બુધવાર,ઑક્ટોબર 2, 2024
0
1
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો. જેને ગાંધી જયંતીના રૂપમાં ઉજવાય છે આ દિવસ શાળા અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. જ્યા ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન પર ચર્ચા થાય છે.બધા બાળકો આ કાર્યક્રમમાં ભાગ લઈને ...
1
2
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
2
3
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
3
4
ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો- ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
4
4
5
ગાંધી જયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 2024 માં તેમની 155મી જન્મજયંતિ હશે. મહાત્મા ગાંધીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નેતા તરીકે ઓળખવામાં આવે છે.
5
6

ગુજરાતના જાણીતા 10 તીર્થ સ્થળ

શુક્રવાર,સપ્ટેમ્બર 20, 2024
ગુર્જરધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, રાજવીવંશ તરફથી એક એકથી ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્યો, શિલ્પકલાના ઉત્કૃષ્ટ નજરાણાં મળ્યાં છે. મુનસર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલીંગ તળાવ, રૂદ્ર મહાલય જેવા અનેક ...
6
7

તિરંગા ઢોકળા

મંગળવાર,ઑગસ્ટ 13, 2024
તિરંગા ઢોકળાઆ તહેવારને વધુ ખાસ બનાવવા માટે, આ દિવસે દરેક ઘરમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નાસ્તો તૈયાર કરવામાં આવે છે.
7
8
ભારતમાં દર વર્ષ 15 ઓગસ્ટને અમે સ્વતંત્રતા દિવસ ઉજવે છે અને 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ. આ બે ખાસ દિવસોમાં તિરંગાનો ખાસ મહત્વ છે.
8
8
9
3 જુલાઈ, 1999ના રોજ ટાઇગર હિલ પર બરફ પડી રહ્યો હતો. રાત્રે સાડા નવ વાગ્યે ઑપ્સ રૂમમાં ફોનની ઘંટી વાગી. ઑપરેટરે કહ્યું કે કોર કમાન્ડર જનરલ કિશન પાલ મેજર જનરલ મોહિન્દર પુરી સાથે તાત્કાલિક વાત કરવા માગે છે.
9
10
Kargil war- કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મે થી 26 જુલાઈ 1999 દરમિયાન જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (LOC) પર અન્યત્ર લડવામાં આવ્યું હતું
10
11
International Labour Day નું નામ તમે સાંભળ્યું જ હશે કે દર વર્ષે 1લી મેના રોજ રજા મળે છે. પરંતુ તે માત્ર જાહેર રજા નથી. આ દિવસની ઉજવણી પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ હેતુ છે. તે ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આ વર્ષની થીમ પણ પસંદ કરવામાં આવી છે. ચાલો ...
11
12
1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.
12
13
ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત તેના અનેક પ્રવાસન સ્થળો માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં ફરવા માટે જેટલા લોકપ્રિય સ્થળો છે,
13
14
International Labour Day- દર વર્ષે 1લી મેના રોજ દેશ-દુનિયામાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 1 મેના રોજ મજૂરો અને કામદારોને સન્માન આપવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ તેમને સમર્પિત કરવામાં આવે છે. જેને લેબર ડે, શ્રમિક દિવસ, મજૂર દિવસ, મે ડે ...
14
15
આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ 2024 આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, જેને મે ડે અથવા વર્કર્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 1 મેના રોજ આવે છે અને વિશ્વભરના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. 2024 માં, તે બુધવાર હશે.
15
16
ગુજરાત ઘણા (100) વર્ષો પહેલા ગુર્જરોની જમીન કહેવાતી. રાજ્યનું નામ પણ ગુજરા પરથી પડ્યું છે. 700 અને 800 દરમિયાન આ વિસ્તારમાં ગુર્જરોનું શાસન હતું.
16
17

મજૂર દિવસ પર નિબંધ - Essay On Labour Day

બુધવાર,એપ્રિલ 24, 2024
Labour Day nibandh- મજૂર દિવસ 1 મેને ભારત ઘાના, લિબિયા, નાઇજીરીયા, ચિલી, મેક્સિકો, પેરુ, ઉરુગ્વે, ઈરાન અને જોર્ડન જેવા ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મજૂરો અને શ્રમિકોને સમર્પિત છે. દુનિયાભરના શ્રમિક જીવીત રહેવા માટે સખ્ય મેહનત કરે છે. એ
17
18
ગુજરાત રાજ્યનુ વિભાજન ઈસ 1960 1લી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનુ વિભાજન કરવામાં આવ્યુ હતુ. આ રાજ્યનુ વિભાજન બે ભાષાઓના આધારે કરવામાં આવ્યુ હતુ. ગુજરાતી બોલતા પ્રદેશોને ગુજરાતમાં અને મરાઠી બોલતા પ્રદેશોને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોનુ અસ્તિત્વ ઉભુ ...
18
19
તમારો જન્મ કોઈપણ વર્ષના મે મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ આકર્ષક અને લોકપ્રિય હશો. થોડાક બેદરકાર, થોડાક સનકી. એકવાર જો કશુ નક્કી કરી લો તો તેને મેળવીને જ જંપો છો. મે મહિનામાં જન્મેલા જાતક એક નંબરના ઘમંડી હોય છે, પરંતુ તેમનામાં ત્યાગ ...
19