Webdunia - Bharat's app for daily news and videos

Install App

Birthday - આ સાઉથ એક્ટ્રેસના પ્રેમમાં બોલ્ડ થયા ભારતીય બૉલર જસપ્રીત બુમરાહ

Webdunia
શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (00:55 IST)
હમેશા એક્ટ્રેસ અને ક્રિકેટરના વચ્ચે અફેયરની ખબર ચર્ચામાં આવતી રહે છે. વિરાટ કોહલી-અનુષ્કા શર્માથી લઈને લિસ્ટમાં એક બીજા ભારતીય ક્રિકેટરનો નામ જોડાઈ રહ્યું છે.
Photo : Instagram
સાઉથની એક એક્ટ્રેસએ ટીમ ઈંડિયાની તીવ્ર બૉલર જસપ્રીત બુમરાહને મોહબ્બતના પિચ પર બોલ્ડ કરી નાખ્યું છે. ખબરોના મુજબ બુમરાહએ અનુપમા પરમેસવરનની સાથે જોડાઈ રહ્યું છે. 
Photo : Instagram
બન્નેના સંબંધની હવા ત્યારેથી  મળવા લાગી છે. જ્યારેથી જસપ્રીત બુમરાહએ અનુપમા પરમેસવરનને ટવિતર પર ફોલો કરવું શરૂ કર્યું છે. બુમરાહએ ઘણા ટ્વીટ પણ લાઈક કરી રાખ્યા છે. 
Photo : Instagram
પાછલા દિવસો બુમરાહથી તેમના રિલેશનશિપને લઈને અનુપમાથી એક પ્રેસ કાંફ્રેસમાં સવાલ પણ કર્યુ હતું. પણ તેને ડેટિંગથી ના પાડતા કહ્યું હતું કે તે બન્ને સારા મિત્ર છે. 
Photo : Instagram
અનુપમા પરમેસવરનએ 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી તેમનો ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ અનુપમાએ 2016માં તેલૂગૂ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું. અત્યારે તે દિવસો અનુપમા એક પ્રોડક્શન હાઉસમાં અસિસ્ટેંટ ડાયરેક્ટરના રૂપમાં કામ કરી રહી છે. 
 
તેમજ જસપ્રીત બુમરાહ આ દિવસો આઈસીસી વિશ્વ કપ 2019માં રમી રહ્યા છે. તેમની દમદાર બૉલિંગથી બુમરાહ તેમના વિરોધી ટીમના છ્ક્કા છુડાવી રાખ્યા છે. ઑસ્ટ્રેલિયાની સામે તેને શાનદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝટ્ક્યા હતા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments