Publish Date: Sun, 01 Dec 2019 (09:33 IST)
Updated Date: Sun, 01 Dec 2019 (09:36 IST)
બૉલીવુડ એક્ટ્રેસ દિશા પાટની તેમના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે. તે હમેશા ઈંસ્ટાગ્રામ પર તેમની હૉટ અને બોલ્ડ ફોટા શેયર કરી ફેંસને હેરાન કરી નાખે છે.
તાજેતરમાં દિશા પાટનીએ તેમની એવી બોલ્ડ ફોટા પોસ્ટ કરી છે. જેનાથી તેમના ફેંસની નજર હટી નહી રહી છે. દિશા પાટનીએ બ્લેક કલરની બિકનીમાં એક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ ફોટામાં દિશાનો બોલ્ડ અંદાજ નજર આવી રહ્યું છે.
ફોટામાં દિશા પુલ કાંથે બેસી રિલેક્સ કરી રહી છે.
webdunia
Publish Date: Sun, 01 Dec 2019 (09:33 IST)
Updated Date: Sun, 01 Dec 2019 (09:36 IST)