Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેટરીના કૈફનો દેશી લુક, રેડ કલરની સાડીમાં શેયર કરી ગ્લેમરસ ફોટા

Katrina kaif
, બુધવાર, 4 ડિસેમ્બર 2019 (16:24 IST)
બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ તેમના સ્ટાઈલ અને ડ્રેસિંગ સેંસ માટે ઓળખાય છે. વેસ્ટર્ન આઉટફિટની રીતે કેટરીન કૈફ ભારતીય પરિધાન પહેરવું પણ ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં કેટરીનાએ સોશિયલ મીડિયા પર સાડીમાં તેમની સુંદરતા ફોટા શેયર કરી છે. 
Katrina kaif
Photo : Instagram
કેટરીની કૈફ રેડ કલરની સાડી અને રેડ કલરની ચાંદલો પોજ આપતા ખૂબ સ્ટનિંગ નજર આવી રહી છે. કેટરીના આ દેશી લુક પર ખૂબ લાઈક્સ આવી રહ્યા છે. 
 
કેટરીના કૈફએ લાલ કલરની સાડીની સાથે રાંઉંડ નેકનો સ્લીવલેસ બ્લાઉજ કેરી કર્યુ છે. તેને કાનોમાં પર્લ ઈયરિંગ્સ પહેર્યા છે અને ન્યૂડ મેકઅપની સાથે માથા પર નાની લાલ બિંદી લગાવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી મજેદાર જોક્સ- સાસ ફૂલી જાય છે