Publish Date: Mon, 02 Dec 2019 (14:13 IST)
Updated Date: Mon, 02 Dec 2019 (14:15 IST)
બૉલીવુડ એક્ટ્રેસ મિનિષા લાંબા ભલે જ એક્ટિંગની દુનિયામાં વધારે એક્ટિવ નહી છે પણ સોશિયલ મીડિયા પર તેમની બોલ્ડ ફોટાના કારણે હમેશા ચર્ચામાં બની રહે છે.
મિનિષા લાંબાએ તાજેતરમાં તેમની ખૂબ બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તે આ ફોટામાં બ્લેક કલરની બિકની પહેરીને નજર આવી રહી છે. તેમાં તે ખૂબ હૉટ લાગી રહી છે.
મિનિષા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે હમેશા બિકની પહેરી તેમની હૉટ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે. ફેંસ સોશિયલ મીડિયા પર તેમની દરેક એક્ટિવિટીને ખૂબ પસંદ કરે છે.
webdunia
Publish Date: Mon, 02 Dec 2019 (14:13 IST)
Updated Date: Mon, 02 Dec 2019 (14:15 IST)