Budget 2026

Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
--> -->

Budget 2026

બુધવાર, 11 ફેબ્રુઆરી 2026
0

Liquor Price Hike: દારૂ પીનારાઓ માટે મોટો ફટકો: બજેટ 2026 પછી 1000 ની બોટલ મોંઘી થઈ

સોમવાર,ફેબ્રુઆરી 2, 2026
0
1
2026-27 માટે કેન્દ્રીય બજેટની જાહેરાત કરતી વખતે, નાણામંત્રી નિર્મલા સીતારમણે રમતગમત અંગે એક મોટી જાહેરાત કરી. તેમના બજેટ ભાષણમાં, તેમણે જણાવ્યું હતું કે ભારત ઉચ્ચ-ગુણવત્તાવાળા અને સસ્તા રમતગમતના સાધનો માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે.
1
2
ભારતે પડોશી દેશ બાંગ્લાદેશને મોટો ફટકો આપ્યો છે. 2026 ના કેન્દ્રીય બજેટમાં બાંગ્લાદેશને આપવામાં આવતી નાણાકીય સહાયમાં કાપ મૂકવાની જાહેરાત કરીને, ભારતની નાણાકીય સહાય હવે અડધી કરી દેવામાં આવી છે.
2
3
Gift City Tax Holiday: ગુજરાતના ગિફ્ટ સિટીને બજેટ 2026માં મોટી ભેટ મળી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગિફ્ટ સિટીના વિકાસ માટે 20 વર્ષની ટેક્સ હોલિડેની જાહેરાત કરી છે. આ પગલાથી આશા જાગી છે કે પીએમ મોદીના સપનાનું આ શહેર નવી ઊંચાઈઓ પર પહોંચશે. ગિફ્ટી ...
3
4
ઓટો સેક્ટરને નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટથી ઘણી આશાઓ હતી. જાણો નાણામંત્રીએ ઓટો સેક્ટર માટે કઈ મોટી જાહેરાતો કરી. બજેટ 2026 માં સેમિકન્ડક્ટર અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ બજેટમાં જણાવ્યું હતું કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર ...
4
4
5
નવમુ બજેટ, નવ સાડીઓ : નાણા મંત્રી નિર્મલા સીતારમણનુ સિગ્નેચર બજેટ લુક, જુઓ ફોટા
5
6
Union Budget 2026 Highlights: નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત બજેટ રજૂ કર્યું. જેમાં ઉત્પાદન, MSME અને બાયોફાર્મા પર ભાર મૂકવામાં આવ્યો. રેર અર્થ કોરિડોર, ISM 2.0 અને ઇલેક્ટ્રોનિક્સ માટે રૂ 40,000 કરોડની જોગવાઈ કરવામાં આવી
6
7
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026 માં જાહેરાત કરી હતી કે કન્ટેન્ટ ક્રિએશનને પ્રોત્સાહન આપવા માટે 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ ખોલવામાં આવશે. ગેમિંગ ક્ષેત્રમાં 10 લાખથી વધુ વ્યાવસાયિકોને નોકરી પર રાખવામાં આવશે
7
8
બજેટ 2026 માં પગારદાર કરદાતાઓ માટે અનેક રાહત પગલાંની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મોટર અકસ્માત વળતર, માનવશક્તિ સેવાઓ અને ફોર્મ 15G/15H ની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ જાહેરાતો નોંધપાત્ર સુવિધા પૂરી પાડશે.
8
8
9
Budget 2026: નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા રેલવે સેક્ટર માટે પણ મોટુ એલાન કર્યુ છે. તેમણે માહિતી આપી છે કે દેશમાં 7 નવા હાઈ સ્પીડ રેલ કૉરિડોર બનશે. આવો જાણીએ તેમને શુ કહ્યુ છે.
9
10
Budget 2026: કેન્દ્રીય બજેટ 2026 માં ભારત સરકારે રક્ષા ક્ષેત્રનુ બજેટ વધાર્યુ છે. આવો જાણીએ કે ડિફેંસ સેક્ટરને આ બજેટમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
10
11
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમં ખેડૂતોને લઈને મોટુ એલાન કર્યુ છે. ખેડૂતો ઉપરાંત પશુપાલન પશુ ચિકિત્સકો અને ખાસ કરીને મહિલાઓ તરફથી ચલાવવામાં આવી રહેલ ગ્રામીણ ઉદ્યોગો માટે અનેક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યા છે.
11
12
નિર્મલા સીતારમણે આજે સદનમાં યૂનિયન બજેટ રજુ કર્યુ. 2026-27 માટે જે બજેટ રજુ કરવામાં આવ્યુ. આ નિર્મલા સીતારમણનુ 9 મુ બજેટ રહ્યુ. અહી તમને અમે એ બતાવીશુ કે આ બજેટ પછી શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ.
12
13
Budget 2026 Share Market Today- આજે, 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળે તેવી શક્યતા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણ પહેલા જ રોકાણકારો સેન્સેક્સ, નિફ્ટી, બેંકિંગ, પીએસયુ, સંરક્ષણ, ...
13
14
Union Budget Live:નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 9 મી વખત સંસદમાં બજેટ રજૂ કરશે. તેમનું બજેટ ભાષણ સવારે 11 વાગ્યે શરૂ થશે. બજેટ 2026-2027 પર નવીનતમ અપડેટ્સ અહીં વાંચો.
14
15
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટમાં ટ્રેન મુસાફરો અને ભારતીય રેલ્વેને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. તેમણે દેશભરમાં સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. આ કોરિડોર દિલ્હી, વારાણસી, સિલિગુડી, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ, પુણે અને ...
15
16
One Nation One Exam: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 2026-27 માટેનું બજેટ રજૂ કરવાના છે, અને સમગ્ર દેશ શિક્ષણ ક્ષેત્રને લગતી જાહેરાતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. શૈક્ષણિક નિષ્ણાતો "એક રાષ્ટ્ર, એક પરીક્ષા" ફોર્મ્યુલા લાગુ કરવાની માંગ કરી રહ્યા
16
17
Budget 2026 Gold, Silver LIVE Updates: બજેટની જાહેરાત સાથે, દેશભરનુ ધ્યાન સોના અને ચાંદીના ભાવ પર ચોંટ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદી બંનેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરનો તીવ્ર ઘટાડો પ્રોફિટ બુકિંગ, મજબૂત ડોલર અને વધતા વૈશ્વિક ...
17
18
Budget 2026 LIVE Updates, Gold & Silver Prices Today: બજેટથી પહેલા ચાંદીનો 27000 અને સોનુ 11000 રૂપિયા ગબડ્યો, ઈંટરનેશનલ માર્કેટમાં પણ સૌથી મોટો ઘટાડો
18
19
2016 માં નીતિ આયોગના સભ્ય વિવેક દેબરૉયની અધ્યક્ષતાવાળી સમિતિએ તેને ખતમ કરવાની પહેલ કરી હતી. ક્યારેક આ સેગમેંટ ભારતીય અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવતુ હતુ.
19