Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Valentine Day: શાનદાર ડેટિંગ માટે 6 ઉપયોગી ટિપ્સ

Webdunia
આજકાલ દરેક યુવાઓ પોતાની પ્રથમ ડેટને યાદગાર અને એડવેંચરસ બનાવવા માંગે છે. પરંતુ ઘણીવાર બંને પાર્ટનર વચ્ચે મેળ ન જામતા આનાથી ઉંધુ થઈ જાય છે. આવી વખતે તમારી ડેટને પરફેક્ટ બનાવવા કેટલીક ટ્રિક્સને અપનાવવી ખૂબ જરૂરી છે. અહી અમે બતાવી રહ્યા છે એવી ડેટિંગ ટિપ્સ જેનાથી તમે તમરી સામાન્ય અને બોરિંગ ડેટને રોમાચિત અને યાદગાર બનાવી શકશો. 

- ડેટ પર જતી વખતે હંમેશા તમારા પાર્ટનર કરતા પહેલા પહોંચો અને એ સ્થાનને સારી રીતે જોઈ લો. સાથે જ સ્માર્ટ રીતે તૈયાર થવા ઉપરાંત તેને માટે કોઈ ભેટ પણ લઈને જાવ, જેનાથી તેના પર તમારો સારો પ્રભાવ પડે

- જો ડેટને પરફેક્ટ બનવવી હોય તો તમારી ડેટ વિશે એક વાત જાણી લો. જેવી કે તેને શુ પસંદ છે શુ નહી. કંઈ વસ્તુથી એ સૌથી વધુ ખુશ થાય છે. તેની હોબીઝ શુ છે.. વગેરે વગેરે.. આનાથી તમે બંને વ્યવસ્થિત વાત કરી શકશો અને એ તમારાથી થોડી ઈમ્પ્રેસ પણ થશે.

- ડેટિંગ માટે એવુ સ્થાન હોવુ જોઈએ જ્યા તમારી પાર્ટનર સહજતા અનુભવી શકે મતલબ બહુ ભીડભાડ ન હોય અને બહુ ઘોંઘાટવાળુ સ્થાન પણ ન હોય અને એકદમ એકાંત પણ ન હોય. સ્થાનની પસંદગી કરતી વખતે એ ધ્યાન રાખો કે અહી આરામથી બેસવાની અને વાત કરવાની સગવડ હોય જેથી કરીને તમે તમારા પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારના ડિસ્ટબંસ વગર આરામથી વાત કરી શકો.

- ડેટિંગ વખતે જ્યારે પણ કંઈક ખાવાનો ઓર્ડર આપો તો તમારા પાર્ટનરની પસંદ નાપસંદ પૂછી લો. સાથે જ જો તમારા પાર્ટનરને નોનવેજ કે ડ્રિંક ન ગમતુ હોય તો તેને ભૂલથી પણ ઓર્ડર ન કરશો... ભલે પછી તમને તે ગમે તેટલુ ગમતુ હોય. આનાથી તમારા પાર્ટનરને પણ ગમશે.

- રોમાંટિક ડેટ વખતે તમારા પાર્ટનરન તેની વાત કહેવાની તક આપો અન તેનો જવાબ પણ તેને સહજતાથી આપો. ક્યારેય તેની વાતને વચ્ચેથી ન કાપશો. તમે તમારા પાર્ટનર સાથે વાતચીત કરતી વખતે ધ્યાન રાખો કે તમારી વાતો કોઈ ત્રીજી વ્યક્તિ ન સાંભળે.

- જો તમને બંનેને ગેમ્સનો શોખ છે તો વિડિયો ગેમ, સોફ્ટબોલ, બાસ્કેટ બોલ, ફલાઈંગ, સ્વિમિંગ બેડમિંટન જેવી ગેમ્સનો આનંદ ઉઠાવી શકો છો. મતલબ તમે ડેટિંગના બહાને ડેટિંગનો રોમાંચ પણ લઈ શકો છો. ડેટિંગ અને એડવેંચરનો આનંદ એકસાથે ઉઠાવવા માટે તમે બંજી જંપિગ, રોક ક્લાઈબિગ, બોટિંગ, હોર્સ રાઈડિંગ, રોફ્ટિંગ, સ્કેટિંગ વગેરે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાંદીના ભાવમાં 6,800નો તીવ્ર ઘટાડો થયો, જ્યારે સોનાના ભાવમાં 1,600નો ઘટાડો થયો; આજના નવીનતમ વલણો જાણો.

દાદીના મૃત્યુના 13મા દિવસે, તેમના પૌત્રના મૃતદેહને કફનમાં લપેટીને ઘરે લાવવામાં આવ્યો

રામ મંદિરની ચોરીનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

લખનૌની ઘટના બાદ, કાનપુરમાં કાર્યવાહી કરવામાં આવી છે, ફિઝિક્સવાલા અને અન્ય 16 કોચિંગ સેન્ટરોને સીલ કરવામાં આવ્યા

ડોલ્ફિનનું પ્રિય સ્થળ બની ગયું છે ગુજરાત, 680 થી વધુ થઈ સંખ્યા, ઓખાથી નવલખી સુધી સૌથી વધુ ડોલ્ફિન

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments