Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રથમ સુહાગરાતે ભારતીય વરવધુ શુ કરે છે ?

પ્રથમ સુહાગરાત
, મંગળવાર, 18 જુલાઈ 2017 (09:47 IST)
લગ્ન પહેલા દરેક યુવક યુવતી  પોતાની પ્રથમ સુહાગ રાત વિશે ઘણુ બધુ વિચારે છે. તેમને પોતાના લગ્નની જેટલી વધુ આશાઓ હોય છે એટલી જ પ્રથમ રાત વિશે વિચારીને ડર પણ લાગે છે.  પ્રથમ રાત મતલબ ફક્ત એ જ નથી હોતુ કે તમે નવા પરણેલા પતિ કે પત્ની એક સાથે રાત બેડ પર વિતાવશો.  જો તમારા લોકોના મનમાં આવા જ વિચાર આવે છે તો અમે તમને બતાવી દઈએ  કે એ જરૂરી નથી કે બધાની સુહાગરાત આ જ રીતે પસાર થાય.  એ લોકો જે હજુ લગ્નથી ખૂબ દૂર છે તેમના મનમાં સુહાગરાત વિશે અનેક વિચાર આવે ક હ્હે. આજે અમે તમારી આતુરતાનો અંત લાવી રહ્યા છે. કારણ કે અમે તમને બતાવી રહ્યા છેકે ભારતીય લગ્નમાં વર-વધુ પોતાની પ્રથમ રાત્રે શુ કરે છે. 
પ્રથમ સુહાગરાત

1. થાકને કારણે તેઓ સૂઈ જાય છે. આપણા ભારતીય સમાજમાં લગ્ન ખૂબ વિધિ વિધાનથી થાય છે અને આ બધુ મોટાભાગે વર-વધૂ જ કરે છે. જેને કરતા કરતા તેઓ એટલા થાકી જાય છે કે પોતાના રૂમમાં પહોંચતા જ સૂવાની તૈયારી કરે છે. 
પ્રથમ સુહાગરાત

2. લગ્નના કપડા અને સામાનથી મુક્તિ મેળવવી - લગ્નના કપડા ખૂબ જ ભારે હોય છે પછી ભલે એ વરની શેરવાની હોય કે વધુ નો લહેંગો. આ બંને આ કપડા ખૂબ મોડે સુધી પહેરી રાખે છે. તેથી તેઓ જેવા પોતાના રૂમમાં પહોંચે છે કે કે બધુ જ ઉતારવામાં લાગી જાય છે. યુવક માટે તો સહેલુ છે પણ યુવતી માટે ફક્ત પોતાના ઘરેણા કે લહેંગો જ નહી પણ હેરસ્ટાઈલ, તેમા લાગેલી પિનો.. બિડસ ઉપરાંત મેકઅપ બધુ ઉતારવાનું હોય છે. 
પ્રથમ સુહાગરાત

3. મિત્રો અને સંબંધીઓની મજાક મસ્તીનો સામનો કરવો - દરેક વર વધૂને મિત્રો અને કઝીંસના કેટલાક અણગમતા મઝાક સહન કરવા પડે છે. જેવો કે અડધી રાત્રે ફોન કરવો.. ઘડિયાળનો અલાર્મ વગાડવો.. અને દરવાજો ખખડાવવો. આ બધુ આખી રાત ચાલતુ રહે છે. 
પ્રથમ સુહાગરાત
4. દિલ ખોલીને વાત કરવી - જેમ જેમ લગ્નનો દિવસ નિકટ આવે છે બંને યુવક અને યુવતી પોત પોતાની તૈયારીઓમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને એકબીજા સાથે વાત કરવાનો પણ સમય નથી મળતો. તેથી એ જોવામાં આવ્યુ છે કે લગ્નની પ્રથમ રાત્રે બંને એકબીજા સાથે દિલ ખોલીને વાતો કરે છે. 
પ્રથમ સુહાગરાત
5. સાથે ન્હાવુ - આ કામ મોટાભાગના નવ વરવધૂ લગ્નની પ્રથમ રાત્રે કરે છે. તેનાથી તેમનો થાક દૂર થાય છે સાથે જ એકબીજાની નિકટ આવવાની તક મળે છે. 
પ્રથમ સુહાગરાત
6. દુલ્હનની ભેટ ખોલવી - થોડી આશ્વર્યની વાત તો છે પણ આ સત્ય છે કે દુલ્હન પોતાના પતિ માટે ઘણી બધી ભેટ સોગાદો લાવે છે અને તેને બતાડવા માટે તે બંને લગ્નની પ્રથમ રાત્રે જ બધા જ ગિફ્ટ્સ ખોલીને જુએ છે. 
પ્રથમ સુહાગરાત
7. હનીમૂનની તૈયારી કરે છે - જો લગ્નના બીજા જ દિવસે હનીમૂન પર જવાનુ છે તો તેઓ એ માટે પેકિંગ કરવામાં આખી રાત વિતાવી નાખે છે. 
 
8. લગ્નની ભેટ ખોલવી - લગ્નની પ્રથમ રાત્રે મેહમાનોએ આપેલ ગિફ્ટ્સ ખોલીને જોવા. આ સાંભળવામાં થોડુ રોમાંચક લાગે છે પણ જ્યારે તેઓ ગિફ્ટ્સ ખોલે છે તો બધા એક્સાઈટમેંટ ખતમ થઈ જાય છે. જ્યારથી ઘરેલુ ઉપકરણો, વાસણો અને લૈપ જેવા ગિફ્ટ્સને જુએ છે. 
 
 
પ્રથમ સુહાગરાત
9. લગ્ન વિશે વાતો કરે છે. આટલો લાંબો સમય વિતાવ્યા પછી લગ્નની પ્રથમ રાત્રે બંને એકલા એકસાથે હોય છે. અને લગ્ન દરમિયાન વિતાવેલા સારી ક્ષણોને યાદ કરે છે. એકબીજાના નિકટ આવવાને બદલે એ ક્ષણો વિશે વાતો કરે છે. 
 
10. સેક્સ વિશે વિચારવુ - જો વર વધૂ લગ્નની પ્રથમ રાત્રે કંઈક અણગમતા કારણોસર એકબીજાની નિકટ ન આવી શકે તો તેઓ આરામથી શરમાતાં શરમાતાં સૂઈ જાય છે.. પોતાની આવનારી સવારની રાહ જોવામા... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળ વાર્તા- બંટીની આઈસ્ક્રીમ