Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astrology 2022- આ રાશિઓની છોકરીઓ પરફેક્ટ ગર્લ ફ્રેંડ નથી હોતી

Webdunia
મંગળવાર, 21 જૂન 2022 (00:39 IST)
છોકરાઓ તેમની પસંદની છોકરીને પટાવા માટે ઘણા તરીકા અજમાવે છે. આ જ નહી. કેટલાક છોકરા તો રાશિઓના ચક્કરમાં પડ પડી જાય છે. તે વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. કે કઈ રાશિની છોકરી તેમના માટે પરફેક્ટ હશે. તમને જણાવી નાખીએ કે દરેક માણસનો વ્યવહાર અને પ્રેમ કરવાનો તરીકો ખૂબ હદ સુધી તેમની રાશિ પર નિર્ભર કરે છે. આજે અમે તમને જણાવીશકે  કઈ રાશિની છોકરીઓ સારી ગર્લફ્રેંડ નહી હોય. 
 
1. મેષ 
આ  રાશિની છોકરીઓ વધારે લાંબા સમય સુધી એક પાર્ટનર સાથે નહી રહેતી. આ જ નહી, તેને બીજાની ફીલિંગની કોઈ કદ્ર નહી હોત, તેથી આ રાશિની છોકરીઓથી દૂરી બનાવી રાખવી. 
 
2. કન્યા
કન્યા રાશિની છોકરીઓ જીદ્દી અને અકડૂ હોય છે. પણ એ બહુ કેયરિંગ પણ હોય છે. એ ખૂબ મૂડી હોય છે. તેમના બદલતા મૂડની સાથે એડજસ્ટ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. તેથી તેમની સાથે રિલેશન રાખવાથી ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. 
 
3. કુંભ 
આ રાશિની છોકરીઓ તેમના પાર્ટનરની આગળ અજીબ ડિમાંડ રાખે છે. જેને પૂરો કરવું સરળ નથી  તેમની હરકત ખૂબ  વિચિત્ર  હોય છે. પણ આ તેમના પાર્ટનરને  ખૂબ જ  પ્રેમ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

6 મે નું રાશિફળ - આજે આ 5 લોકો પર રહેશે હનુમાનજીની કૃપા

5 મે નું રાશિફળ - આજે સીતા નવમી પર આ રાશીઓના ભાગ્યનો થશે ઉદય

સાપ્તાહિક રાશિફળ- અઠવાડિયુ મિશ્રિત રહેશે, માનસિક શાંતિ મળશે

4 મે નું રાશિફળ - આજે આ 4 લોકોએ બહાર નીકળતા પહેલા સૂર્યને અર્ધ્ય આપવાથી થશે લાભ

3 મે નું રાશિફળ - આજે આ 4 રાશીઓની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments