Webdunia - Bharat's app for daily news and videos

Install App

tawa vastu tips- રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનો રહસ્ય, રસોડામાં તવાને આ રીતે રાખવું. 12 કામની વાત

Webdunia
મંગળવાર, 21 જૂન 2022 (00:37 IST)
* રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનો રહસ્ય,
* રસોડામાં તવાને આ રીત રાખવું. 
*તવા અને કડાહી રાહુનું પ્રતિનિધિત્વ કરે છે.
*તવાનો કેટલું મહત્વ છે  
તવો અમારા રસોડાની સૌથી જરૂરી વસ્તુ છે. જો તવો નહી હશે રો રોટલી કેવી રીતે બનશે. આજે, અમે તમને જણાવીએ કે વાસ્તુ મુજબ તવાનો કેટલું મહત્વ છે  અને તે પણ કોઈ ચોક્કસ સ્થળે, ખાસ રીત તવી રાખતા પર મળી શકે છે તમને ઘણી સંપત્તિ, ખુલી શકે છે કિસ્મતના બંદ બારણા.
 
તવા અને કડાહી રાહુનું પ્રતિનિધિત્વ કરે છે.
રસોડાને સાફ રાખો. જો કોઈ સ્ત્રી ગંદા તવી કે પછી ગંદી કડાહીનો ઉપયોગ કરે છે, તો તેના સીધી અસર તેના પતિ પર પડે છે.
આ ઉપરાંત, તમારા પરિવારના બાળકો અથવા પતિ નશામાં ડૂબી જાય છે, તો ધારી લો કે રાહુના આડઅસરોને કારણે આ થઈ રહ્યું છે. તમારે તમારા રસોડાને તરફ ધ્યાન આપવું જોઈએ કે ક્યાંક તવા કે કડાહી ખોટા રીત રાખવાના કારણે તો આવું નથી થઈ રહું ને આવો જાણીએ 12 કામની વાત .. 
 
જ્યારે રાત્રે ભોજન બનાવ્યા પછી તવાને ધોઈને રાખવું. 
જ્યરે સવારે ભોજન બનાવો તો તવાને ગરમ કર્યા પછી દરરોજ  ઉપયોગ થતા મીઠાને તવા પર નાખવું. 
પરંતુ ધ્યાનમાં રાખો કે મીઠું માં કોઈ અન્ય પદાર્થ મિશ્રિતતો નથી, એટલે કે હળદર અથવા લાલ મરચું મિશ્રિત નથી.
હવે ત્યારબાદ 2 કે 3 ઇંચની રોટલી બનાવી તે રોટલીને આવી જહ્યા મૂકે ત્યાંથી કોઈ પ્રાણી તેને ખાઈ શકે. 
આવું કરવાથી ઘરની બધી નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. 
જ્યારે ઘરમાં તવીના ઉપયોગ કરવામાં આવતો નથી, ત્યારે તેને આ રીતે રાખો, તે ન જુએ, એટલે કે, તેને કબાટમાં રાખો, ખુલ્લામાં નહીં.
તવા અથવા કડાહીને ક્યારેય ઉલ્ટો નહી રાખવું જોઈએ.
તવા કે કડાહીને જ્યાં ખોરાક બનાવવામાં આવે છે તેના જમણા બાજુ પર રાખો. 
રસોઈ કરતા સમયે તેને ખાલી ચૂલ્હા પર નહી મૂકવું જોઈએ. 
ગરમ તવા પર ક્યારેય પાણી ન નાખવું. તેનાથી થતી ધ્વનિ તમારા જીવનમાં મુશ્કેલી લાવી શકે છે.
જ્યારે તવો પાન ઠંડુ થાય છે, તેના પર લીંબુ અને મીઠું ઘસવું, તે ચમકદાર થશે, અને તમારું નસીબ પણ ચમકશે.
તવા કે કડાહીને કોઈ પણ અણીદાર વસ્તુથી નહી ઘસવું જોઈએ. 
તવા કે કડાહીને ક્યારે પણ એંઠુ ન કરવું કે ના કોઈ એંઠી સામગ્રી મૂકવી. આ બન્ને વસ્તુઓની પવિત્રતા રાખવી જરૂરી છે.  ઘરમાં જેટલું સ્વસ્ચ્છતાનો ધ્યાન રખાશે 
 
ધનના આગમનના રસ્તા સરળ થશે. બધા વાસણોમાં આ બે વાસણ ખૂબ જ માનનીય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chanakya Niti: લગ્ન પછી પુરુષોએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, લગ્ન જીવન પર પડી શકે છે ખરાબ અસર

યુરિક એસિડ વધતા શરીરના આ ભાગોમાં થાય છે તીવ્ર દુખાવો, ભૂલથી પણ તેને અવગણશો નહીં

How to get Pregnant- શું તમે જાણો છો કે ઝડપથી ગર્ભવતી થવા માટે શું કરવું? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો

ફુદીનો લીંબુ શિકંજી ગોંદ કતિરા શિકંજી રેસીપી

Mesh Rashi Names For Boy- મેષ રાશિના છોકરાનું નામ

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments