Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેવું રહેશે મૂલાંક 3 માટે 2018 નો ભવિષ્ય

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (14:26 IST)
મૂલાંક 3 નું  વ્યકતિત્વ-   3 વાળાને 2018માં સફળતા પ્રાપ્ત કરતા કોઈ રોકી શકે નહી . તમને અજેય બનાવી રાખવામાં ભાગ્યનો પૂરો સાથ તમને મળશે. પણ આ તો તમારા ઉપર નિર્ભર છે કે આ સૌભાગ્યશાળી સમયનો કેટલો લાભ તમે ઉઠાવી શકો છો. તમારા માટે એક બહુમૂલ્ય સલાહ આ છે કે બિનજરૂરી કામ, ગતિવિધિ સંબંધોમાં તમારો  સમય અને ઉર્જા ખરાબ ન કરવી. આ વર્ષે તમે પોતે ખૂબ ઉર્જાવાન અને સક્રિય અનુભવશો. ક્યારેક ક્યારેક તમે વિચારો છો કે જો જીવનમાં કદી તક  મળે તો મને આ વસ્તુ કરવી છે. વર્ષ 2018નો સમય તમારા માટે એકદમ સારો છે. એટલું જ નહી કામના જીવનમાં પણ તમે આતંરિક રીતે આ પૂર્વાભાસ થઈ શકે છે કે કયું પગલા તમારા માટે ફાયદાકારી છે અને કયાં નિર્ણયથી તમને હાનિ થઈ શકે છે. આમ તો આ વર્ષે  વ્યકતિગત રૂપથી તમને પોતાના સ્તર પર ખૂબ ફેરફાર કરવા પડી શકે છે. જેથી તમે તમારી કુશળતાનો તમારી પ્રતિભાનો તમારી ક્ષમતાનો સારી રીતે ઉપયોગ કરી શકો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઇન્કમટેક્સ વિભાગના ગુજરાતમાં ધામા: અમદાવાદ સહિત 4 શહેરોમાં દરોડા, CA અને શિપિંગ કંપની રડારમાં

શેરબજાર નબળું ખુલ્યું! સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ખુલ્યા; ઇન્ડિગો, SBI, ટાટા સ્ટીલમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો

"બાળકોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના વ્યસની બનાવીને નફો થયો," 29 રાજ્યોએ મેટા પર આરોપ લગાવ્યો, મેટા પાસેથી $200 બિલિયન દંડની માંગ કરી.

બાંદ્રા રેલ્વે સ્ટેશન પર એક વ્યક્તિ 10 કિલોથી વધુ હશીશ સાથે પકડાયો, જેની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ છે.

કોલકાતાના મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ પર બનેલી હોટલમાં લાગી ભીષણ આગ, 9 લોકોના મોત

આગળનો લેખ
Show comments