Publish Date: Mon, 27 Jul 2026 (18:12 IST)
Updated Date: Mon, 27 Jul 2026 (18:14 IST)
પપ્પુની પત્ની રોમેન્ટિક મૂડમાં હતી...
તે બેડ પર હાથ ફેલાવીને સૂઈ ગઈ અને પપ્પુને પૂછ્યું:
પત્ની: કંઈ સમજાયું?
પપ્પુ: હા, સમજાઈ ગયું!
પત્ની: શું?
પપ્પુ: આજે તારે આખો પલંગ બુક કરી લીધો છે...
હવે હું ક્યાં સૂઈશ, ફ્લોર પર કે બાલ્કનીમાં?