Publish Date: Mon, 27 Jul 2026 (18:10 IST)
Updated Date: Mon, 27 Jul 2026 (18:20 IST)
પપ્પુની પત્ની રોમેન્ટિક મૂડમાં હતી.
તે બેડ પર હાથ ફેલાવીને સૂઈ ગઈ અને પપ્પુને પૂછ્યું:
પત્ની: સમજાયું કંઈ?
પપ્પુ: હા, સમજાઈ ગયું...
પત્ની: શું?
પપ્પુ: આજે તારે આખો પલંગ એકલીએ જ કબજે કરવાનો છે!