Publish Date: Mon, 27 Jul 2026 (18:06 IST)
Updated Date: Mon, 27 Jul 2026 (18:09 IST)
લગ્ન પછી વહુએ પહેલીવાર રસોઈ બનાવવાની શરૂઆત કરી...
વહુ રેસીપી બુક વાંચીને રસોઈ કરી રહી હતી.
સાસુ: અરે વહુ! આ મંદિરનો ઘંટ ફ્રિજમાં કેમ રાખ્યો છે?
વહુ: મમ્મીજી, રેસીપી બુકમાં લખ્યું છે ને...
“બધી વસ્તુઓ મિક્સ કરીને એક કલાક ફ્રિજમાં રાખો!” ????????