Publish Date: Tue, 14 Jul 2026 (17:42 IST)
Updated Date: Tue, 14 Jul 2026 (17:55 IST)
મેમસાહેબની બે પેન્ટી ગુમ થઈ ગઈ હતી.
તેમણે સીધો આરોપ નોકરાણી પર મૂકી દીધો.
બિચારી નોકરાણી રડી-રડીને કહેતી હતી કે,
"મેમસાહેબ, મેં ચોરી નથી કરી."
પણ મેમસાહેબ કંઈ સાંભળવા તૈયાર નહોતા.
અંતે નોકરાણીએ સાહેબ તરફ જોઈને કહ્યું,
"સાહેબ, તમે જ સમજાવો ને...
તમને તો ખબર છે કે હું પેન્ટી પહેરતી જ નથી!