Dharma Sangrah
✕

Gujarati Recipe - મગની દાળના ચીલા

Webdunia
સામગ્રી - 200 ગ્રામ છાલટા વગરની મગદાળ, 1 ઈંચ આદુ છીણેલો, 2 લસણ, 2 લીલા મરચાં, 1 ચમચી મીઠુ, 1/2 ચમચી હળદર પાવડર, 50 ગ્રામ ડુંગળી સમારેલી, 2 ચમચી લીલા ધાણા, પા ચમચી બેકિંગ પાવડર


બનાવવાની રીત - દાળને ધોઈને 1 લીટર પાણીમાં 5 કલાક માટે પલાળી મુકો અને પછી પાણી નિતારી લો.

આદુ, લસણ, મરચુ, મીઠુ, હળદર, દાળ અને થોડુ પાણી મિક્સ કરીને મિક્સરમાં વાટી લો. જરૂર મુજબ પાણી ભેળવો અને મિક્સરમાં 2 થી 3 મિનિટ માટે ચલાવી લો. જેનાથી પેસ્ટ સ્મૂથ બની જશે.

હવે આ પેસ્ટને એક વાડકીમાં કાઢી અને તેમા સમારેલી ડુંગળી લીલા ધાણા અને બેકિંગ પાવડર નાખો. હવે ફ્રાઈંગ પેનમાં થોડુ તેલ લગાવો અને તેને ગરમ કરો. ત્યારબાદ તેમા ચીલાનુ પેસ્ટ ચારેબાજુ ફેલાવો. તેને હલ્કા તાપ પર પકવા દો અને થોડીવાર પછી ધીમા તાપ પર સોનેરી થતા સુધી સેકો.

આ જ રીતે બાકીના ચીલા બનાવી લો અને ધ્યાન રાખો કે પેસ્ટને હલાવતા રહો નહી તો ચોંટી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેન્યામાં ભયાનક અકસ્માત: બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ૨૨ લોકોના મોત, અનેક ઘાયલ

BSFએ કચ્છના દરિયાકાંઠેથી ૪ પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા; હોડી પણ જપ્ત—જાણો તેમનો ગુનો શું છે.

નાશિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ૩૧ ઓક્ટોબરે ધર્મધ્વજારોહણનો કાર્યક્રમ યોજાનાર છે.

૧૦,૦૦૦ કરોડનું નુકસાન... કોંગ્રેસે દિવાળી-છઠના બજારમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ; રામલીલા મેદાનમાં રાહુલની રેલીની ટીકા.

શું છે અમિત શાહનું ઓપરેશન ટ્રાઇડન્ટ, જેણે ડ્રગ્સ સ્મગલરોની કમર તોડી નાખી, 1400 ખાતા સ્થગિત, 100 કરોડના હવાલા બિઝનેસ પર હુમલો

વધુ જુઓ..

ધર્મ

Karwa chauth- આ 36 વસ્તુઓ કરવા ચોથ પૂજન સામગ્રીમાં હોવી જરૂરી

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

શરદ પૂર્ણિમાનાં દિવસે કરી લો આ અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિમાં થશે વધારો, ઘરમાં થશે ખુશીઓનું આગમન

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર દેવ વરસાવે છે અમૃત, જાણો ખીર મુકવાનો યોગ્ય સમય

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments