Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અચારી ભીંડી બનાવવાની રીત

Achari Bhindi

જરૂરી સામગ્રી

ભીંડી – 500 ગ્રામ
ડુંગળી – 1 બારીક સમારેલી
તેલ – 3 ચમચી
રાઈ – 1/2 ચમચી
જીરુ – 1/2 ચમચી
સોંફ – 1 ચમચી

ALSO READ: ટામેટાની ચટણી બનાવવાની રીત
મેથી દાણા – 1/4 ચમચી
કલૉંજી – 1/4 ચમચી
હળદર – 1/2 ચમચી
લાલ મરચું – 1 ચમચી
ધાણા જીરુ પાઉડર – 1 ચમચી
આમચૂર પાઉડર – 1 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
ALSO READ: ગવાર નું શાક

બનાવવાની રીત

ભીંડી ધોઈને સારી રીતે સુકવી લો અને લાંબી કાપી લો.
કડાઈમાં તેલ ગરમ કરીને ભીંડીને હળવી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો અને અલગ મૂકી દો.
એ જ કડાઈમાં રાઈ, જીરુ, સોંફ, મેથી અને કલૉંજી નાખી તડકો કરો.
હવે ડુંગળી ઉમેરો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
પછી હળદર, લાલ મરચું, ધાણા જીરુ અને મીઠું ઉમેરો.
શેકેલી ભીંડી ઉમેરો અને હળવેથી મિક્સ કરો.
છેલ્લે આમચૂર પાઉડર નાખીને 2-3 મિનિટ ધીમા તાપે શેકો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમે કયારેય આ રીતે ગલકા નું શાક બનાવ્યું છે? સ્વાદિષ્ટ મસાલા ગલકાનુ શાક