suvichar
✕

બટર રાઈસ

Webdunia
બુધવાર, 26 માર્ચ 2025 (13:06 IST)
4 ટી-કપ રાંધેલા ચોખા
2ચમચી દૂધ
1ચમચી માખણ
મીઠું - સ્વાદ મુજબ
 
બટર રાઇસની હળવી સુગંધ પાલક અને ટામેટાની ચટણી સાથે સારી લાગે છે.
 
બટર રાઈસ
ચોખાને સારી રીતે ધોઈને 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. હવે પાણી નીતારી લો.
 
એક પેન ગરમ કરો અને તેમાં માખણ ઉમેરો.
 
તેમા તમાલપત્ર, તજ, લવિંગ, લીલી ઈલાયચી ઉમેરો.
 
હવે તેમાં જીરું ઉમેરો.
 
જ્યારે જીરું તડવાનું શરૂ કરે, ત્યારે તેમાં ચોખા નાખીને 2-3 મિનિટ માટે સાંતળો.
 
હવે પાણી ઉમેરો, પછી મીઠું ઉમેરો.
 
બધું બરાબર મિક્સ કરો.
 
ઢાંકીને 15 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.
 
વચ્ચે વચ્ચે હલાવતા રહો.
 
15 મિનિટ પછી તેને બહાર કાઢીને મનપસંદ કઢી સાથે સર્વ કરો.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં 56 ઘાટ પર 30 લાખ દીવા પ્રગટાવવામાં આવશે

કૂતરાએ કરડ્યા પછી એક ગાયનું મોત થયું; તેના દૂધનો ઉપયોગ કરીને પ્રસાદ ખાનારા 450 લોકોને હડકવા વિરોધી રસીકરણ આપવામાં આવ્યું.

દ્વારકા-ઓખાના દરિયામાં બે બોટ વચ્ચે જોરદાર ટક્કર: એક બોટ ડૂબવા લાગી, તમામ ખલાસીઓનો આબાદ બચાવ

દિલ્હી, મુંબઈ અને ચંડીગઢમાં શાળાઓમાં બોમ્બથી હુમલો કરવાની ધમકીનો ઈમેલ

એક મહિલા નદીમાં ડૂબી રહી હતી ત્યારે તેને દેવી દુર્ગાનો સહારો મળ્યો; તેનો જીવ બચી ગયો.

વધુ જુઓ..

ધર્મ

HAPPY SHARAD PURNIMA WISHES: આ 10 સંદેશા દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શરદપૂનમની શુભેચ્છા, પૂનમની પ્યારી પ્યારી રાત....

Sharad Purnima 2026: ક્યારે છે શરદ પૂર્ણિમા, 25 કે 26 ઓક્ટોબર ? જાણો વ્રત પૂજા અને દાનનું મહત્વ

સંતોષી માતાની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 ઓક્ટોબર 2026

23 ઓક્ટોબરનાં રોજ રાખવામાં આવશે શુક્ર પ્રદોષ વ્રત, નોંધી લો કાળનો સમય, ચોઘડિયા મુહૂર્ત અને સંપૂર્ણ પૂજા વિધી

આગળનો લેખ
Show comments