Publish Date: Wed, 30 Sep 2026 (18:21 IST)
Updated Date: Wed, 30 Sep 2026 (18:02 IST)
પતિ: આજે સોમવાર છે, તેં વ્રત રાખ્યું છે ને?
પત્ની: હા, રાખ્યું છે!
પતિ: તો પછી આટલું બધું શું ખાઈ રહી છે?
પત્ની: ફરાળી છે!
પતિ: વાહ! એટલે વ્રત ભગવાનના નામે અને પેટની પૂજા ફરાળના નામે!
પત્ની: ભગવાન પણ ખુશ અને મારું પેટ પણ ખુશ!