Publish Date: Mon, 28 Sep 2026 (18:21 IST)
Updated Date: Mon, 28 Sep 2026 (17:42 IST)
એક છોકરીએ બસ સ્ટોપ પર એક હેન્ડસમ છોકરાને જોયો અને મોહિત થઈને બોલી
"I LOVE YOU."
છોકરાએ છોકરીના માથા પર એનો જ દુપટ્ટો મૂક્યો અને બોલ્યો
"રામનું નામ જપ્યા કરો, પ્રેમ-મોહબ્બતમાં કંઈ નથી રાખ્યું. આ કાગળ પર ગાયત્રી મંત્ર લખીને આપું છું, આને રોજ સૂતા પહેલાં વાંચી લેવો."
(બસ આવી અને તે નીકળી ગયો)
શરમાયેલી છોકરીએ કાગળ ખોલીને જોયું તો, તેમાં લખ્યું હતું—
"અક્કલની અંધ, પીટાવડાવીશ કે શું? પાછળ મારી પત્ની ઊભી હતી. આ મારો મોબાઈલ નંબર છે, સેવ કરી લે. ફોન પર વાત કરીશું, અને હા....I LOVE U 2"