Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ -ગુજરાતી બદામ વેચી રહ્યો હતો

1000 jokes
એક ગુજરાતી બદામ વેચી રહ્યો હતો 
સરદારએ પૂછ્યુ આ ખાવાથી શું હોય છે 
 
ગુજરાતી - મગજ તેજ ચાલે છે 
સરદાર - કેવી રીતે? 
ગુજરાતી- જણાવો એક કિલો ચોખામાં કેટલા દાણા હોય છે 
સરદાર - ખબર નથી 
 
ગુજરાતી એ તેને બદામ ખાવા આપી અને બોલ્યો 
જણાવો એક ડઝનમાં કેટલા કેળા હોય છે 
ALSO READ: ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ
સરદાર - 12 
ગુજરાતી- જોયુ મગજ તેજ થઈ ગયુ ને 
સરદાર- બે કિલો આપી દે 
ગજબ વસ્તુ છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેરળની અભિનેત્રી સાવિત્રી શ્રીધરનનું 78 વર્ષની વયે અવસાન