Publish Date: Wed, 23 Sep 2026 (18:19 IST)
Updated Date: Wed, 23 Sep 2026 (16:59 IST)
આજકાલ જેના ઘરમાં લગન હોય છે
એ પણ વ્હાટસએપ ગ્રુપ બનાવી રહ્યા છે
ચા બની ગઈ છે આવી જાવ
નાશ્તો શરૂ થઈ ગયુ છે
ફેરા ચાલુ થઈ ગયા છે
માસી જલ્દી મંડપમાં આવી જાઓ
એટલામાં ફૂફાજી લેફ્ટ થઈ ગયા
કારણ કે એમને કોઈએ પૂછ્યો જ નહી