ganesh chaturthi

ગુજરાતી જોક્સ - શ્રાવણમાં સોમવારનું વ્રત

Webdunia
સોમવાર, 10 ઑગસ્ટ 2026 (17:48 IST)
પત્ની: શ્રાવણમાં હું રોજ શિવજીને પ્રાર્થના કરીશ.
પતિ: શું માંગશો?
પત્ની: તમારા જેવા સમજદાર પતિ!
પતિ: ભગવાન પણ વિચારશે,
આટલી મોટી સજા કેમ આપવી? 
ALSO READ: ગુજરાતી જોક્સ - મને શિવજી જેવા પતિ જોઈએ.

મિત્ર: શ્રાવણમાં સોમવારનું વ્રત રાખે છે?
પપ્પુ: હા.
મિત્ર: શું ખાય છે?
પપ્પુ: ફરાળી પિઝા, ફરાળી પાઉંભાજી અને ફરાળી સેન્ડવિચ!

ALSO READ: ગુજરાતી જોક્સ- શ્રાવણ ડુંગળી-લસણ બંધ
મિત્ર: આ વ્રત છે કે ફૂડ ફેસ્ટિવલ?

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગણેશોત્સવ સ્પેશિયલ મખાના પાગ બરફી

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

ચીઝ ગાર્લિક ઓનિયન સેન્ડવિચ રેસીપી

કાશ... પહેલા ખબર હોત, વય ઘટાડવા માટે એક્સપર્ટએ બતાવ્યા 6 ઉપાય, લાંબુ અને સ્વસ્થ જીવનના રહસ્ય

ગણેશોત્સવમાં પ્રસાદ માટે અથવા ઉપવાસમાં ખાવા માટે ઉત્તમ વિકલ્પ 'માવા મખાના ખીર'

આગળનો લેખ
Show comments