Publish Date: Wed, 05 Aug 2026 (17:21 IST)
Updated Date: Wed, 05 Aug 2026 (17:22 IST)
15 ઓગસ્ટે મિત્ર બોલ્યો,
"આજે દેશ માટે કંઈક કરવું છે."
બીજો મિત્ર:
"હા, આજે ટ્રાફિકના બધા નિયમો પાળી લઈએ!"
Jokes
પત્ની: આજે 15 ઓગસ્ટ છે, કંઈ સ્પેશિયલ છે?
પત્ની: શું?
પતિ: આજે ટીવીનું રિમોટ મને સ્વતંત્ર રીતે મળી ગયું!