Publish Date: Fri, 07 Aug 2026 (17:56 IST)
Updated Date: Fri, 07 Aug 2026 (17:59 IST)
પત્ની: આ
શ્રાવણમાં મારે ઝૂલો ઝૂલવો છે.
પતિ: તો ચાલો, આજે પાર્કમાં જઈએ.
પત્ની: અરે પહેલા શોપિંગ કરાવો...
પછી ઝૂલો તો આખું સાવન ઝૂલી લઈશું
સાવનમાં પતિએ પૂછ્યું:
"આજે શું સ્પેશિયલ છે?"
પત્ની: "ઉપવાસ છે."
પતિ: "એટલે?"
પત્ની: "મારા માટે રાજગરાનો શીરો... અને તમારા માટે ગઈકાલની રોટલી!"