Publish Date: Tue, 26 Nov 2024 (16:07 IST)
Updated Date: Tue, 26 Nov 2024 (16:11 IST)
શું કહો છો દોસ્ત? તેઓ તમને દર કલાકે ઈન્જેક્શન આપે છે!
શું કોઈ ગંભીર રોગ છે?'
'ના, ભાઈ. મને ખબર નહોતી કે
એ સુંદર નર્સ ડૉક્ટરની ગર્લફ્રેન્ડ હતી.
મેં તેની છેડતી કરી હતી,