Publish Date: Mon, 25 Nov 2024 (17:28 IST)
Updated Date: Mon, 25 Nov 2024 (17:30 IST)
નવપરિણીત યુગલ
વાસણની દુકાનમાં ઝઘડતા હતા .
પત્નીઃ આ સ્ટીલનો ગ્લાસ લો પતિ- ના,
એક મોટો ગ્લાસ લે!
દુકાનદાર- સાહેબ, મહિલા દિવસ
ભલે ગયો, મેડમ જે કહી રહી છે તે જ ગ્લાસ લો..!!!
પતિ: "અરે ભાઈ, તારે વેચવાની પડી છે ."
પરંતુ મારા આ નાના ગ્લાસમાં
હાથ જશે નહીં, હું કેવી રીતે વાસણ સાફ કરીશ ???"