Publish Date: Fri, 22 Nov 2024 (16:07 IST)
Updated Date: Fri, 22 Nov 2024 (16:09 IST)
શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા કે તરત જ એક બાળકે કહ્યું;
બાળક: સાહેબ, મેં જે કર્યું નથી તેની તમે મને સજા કરશો?
શિક્ષક: ના, હું કેમ આવું કરીશ રામુ!
રામુ: સર, આજે ફરી હોમવર્ક કરવાનું ભૂલી ગયો છું.