Publish Date: Fri, 22 Nov 2024 (16:11 IST)
Updated Date: Fri, 22 Nov 2024 (16:14 IST)
એક શરાબી વધુ પડતું પીવાને કારણે રસ્તાના કિનારે લગભગ બેભાન હાલતમાં પડેલો હતો.
એક સારો માણસ તેની પાસે આવ્યો અને પૂછ્યું - "આખરે આટલું બધું પીવાની શું જરૂર હતી?"
દારૂડિયો - "એ મજબૂરી હતી... પીવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો..!"
ભલભલા માણસ - "આખરે શું મજબૂરી હતી?"
દારૂડિયો – “બોટલની ઢાકણુ ખોવાઈ ગયુ હતું…!