Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી જોક્સ - બેનપણીથી ઓળખ

jokes in gujarati
, ગુરુવાર, 21 નવેમ્બર 2024 (16:07 IST)
પત્નીથી પરેશાન પતિએ આપઘાત કરવાનો વિચાર કર્યો
 
અને પાંચમા માળની બાલ્કનીમાંથી કૂદી પડવાનો હતો...
,
 
,
 
તેની પત્નીએ અંદરથી આવાજ આવી...
પત્નીઃ અરે સાંભળો  મારા બેનપણીઓ આવી .
અહીંયા આવો ને, હું તમારો પરિચય કરાવું!
 
પછી શું થયું...પતિએ તરત જ આત્મહત્યા કરવાનું વિચાર્યું.
 
દિલ માંથી કાઢી નાખ્યું...!!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - નવા સેન્ડલ