Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચક્કર આવવાની સમસ્યા હોય તો અપનાવો આ 5 ઘરેલુ ઉપાય

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (06:47 IST)
home remedies for vertigo and dizziness
ચક્કર આવવું  , માથું ફરવાના ઘણા કારણ થઈ શકે છે. બ્રેનમાં ઑક્સીજન અને બ્લ્ડની કમીના કારણે ચક્કર આવી શકે છે. આયુર્વેદિક ડાક્ટર કહે છે કે કામમાં ઈંફેક્શન ,માઈગ્રેન  , આંખોના રોગ , માથામાં ચોટ ,એનીમિયા , લો કે હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગ પણ ચક્કર આવવાના કારણ થઈ શકે છે. અહીં જણાવી  રહ્યા છે ચક્કર આવવાના ફાયદા કરતા 10 ઘરેલૂ ઉપાય 
* ઈલાયચી
ઈલાયચી ના 4-5 દાણાને ચાવવાથી ચક્કર આવવાના અને ઉલ્ટી ની પ્રોબ્લેમ દૂર થાય છે. 
 
* કોથમીર અને આમળાના રસ 
અડધા કપ કોથમીરના રસમાં 2 ચમચી આમળાના રસ મિક્સ કરી પીવથી વર્ટિગોમાં ફાયદા થાય છે. 
 
* લીંબૂના રસ 
એક ગ્લાસ હૂંફાણા પાણીમાં અડધા લીંબૂ નીચોવીને  વર્ટિગોની પ્રોબ્લેમમાં ફાયદા થાય છે. 
 
* ઠંડુ પાણી 
ચક્કર આવતા કે માથા ઘૂમતા પર 2-3 ગ્લાસ ઠંડા પાણી પીવાથી વધારે ફાયદા થાય છે. 
 
* આદું 
ચક્કર આવતા આદું ની ચા કે આધું ચૂસવાથી ફાયદા થાય છે. ઉલ્ટીથી રાહતમાં પણ ફાયદાકારી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments