પીરિયડસના દિવસોમાં વધારે દુખાવો , ક્રેંપ અને પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છે તો આ દિવસો ડાઈટમાં આ વસ્તુઓને જરૂર શામેલ કરો.
વધારે પાણીના સેવન કરો. પીરિયડસના સમયે શરીરમાં પાણીની કમીથી એસિડીટીની સમસ્યા વધી જાય છે. જેનાથી પેટમાં દુખાવા અને ક્રેંપ વધે છે. એવા દિવસોમાં ચા કૉફી પીવાની જ્ગ્યાએ પાણી વધારે પીવું.
કેળામાં પોટેશિયમ અને વિટામિન બી સારી માત્રામાં હોય છે જે પીરિયડસના દુખાવામાં બચાવામાં મદદ કરે છે. અને આ પાચન પણ સારું રાખે છે.
સ્ટ્રાબેરી રસબેરી ચેરી વગેરેન સેવનથી પીરિયડસના સમયે ક્રેંપ નહી પડતા અને મૂડ સારો રહે છે.
ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ હોય છે જે પીરિયડસના સમયે લાભકારી ગણાય છે. આ સિવાય એમાં રહેલા સેરોટોનિન નામના તત્વ મૂડ સારા કરવા લાભકારી છે.
દૂધના ઉત્પાદકમાં કેલ્શિયમ વધારે હોય છે જેના કારણે પીરિયડસના દુખાવા ઓછું થાય છે અને ક્રેપ ઓછા પડે છે.
લીલી શાકભાજીના સેવન કરો જેનાથી શરીરને પૂરતી માત્રામાં આયરન મળે. પીરિયડસના સમય સારો વીતે એના માટે આયરનની માત્રા સારી હોવી જોઈએ.
મછલીમાં એમોગા-3 એસિડની માત્રા સારી હોય છે. જે માંસપેશિયોને તનાવ ઓછા કરવાના હિસાબે લાભકારી છે. એનાથી ક્રેપની સમસ્યા નહી થાય છે.
મછલીમાં એમોગા-3 એસિડની માત્રા સારી હોય છે. જે માંસપેશિયોને તનાવ ઓછા કરવાના હિસાબે લાભકારી છે. એનાથી ક્રેપની સમસ્યા નહી થાય છે.