2 ગિલાસ દૂધ
2 કેળા,
2 મધ
2 કપ સ્ટ્રોબેરી, ટુકડાઓ
- સૌપ્રથમ, દૂધ અને કેળાને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો.
-ત્યારબાદ તેમાં મધ અને સ્ટ્રોબેરી ઉમેરો અને તે ફરીથી ગ્રાઈંડ કરો.
- સ્ટ્રોબેરી બનાના શેક તૈયાર છે.
- બે ગિલાસમાં નાખો અને સ્ટ્રોબેરીથી ગાર્નિશ કરી સર્વ કરો. અને પોતે પણ પીવો.