Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો શા માટે પીરીયડસના સમયે દુખાવો હોય છે

Irregular Periods
, ગુરુવાર, 15 માર્ચ 2018 (08:31 IST)
હમેશા મહિલાઓને માહવારીથી પહેલા અને તે સમયે અસહનીય દુખાવો થાય છે. એવામાં નેચુરોપેથી ઉપાય પ્રભાવી હોઈ શકે છે. આવો જાણે એના વિશે
 
1. માહવારીથી 3-4 દિવસ પહેલા દુખાવા થતા હૉટ વાટર બેગને પેટના નીચેના ભાગ પર 5 મિનિટ માટે રાખો. આવું કરવાથી કમર અને જાંઘ પર પણ કરવાથી માંસપેશીઓના ખેંચાવ ઓછા કરીને આરામ મળે છે. 
Irregular Periods
2. માહવારીના સમયે ઘણી વાર ગર્ભાશયમાં લોહી જમવાથી વધારે દુખાવા થાય છે. ત્યારે હૂંફાળા પાણીમાં પગની પિંડલીઓ સુધી 10 મિનિટ માટે ડુબાડીને રાખવાથી લાભ થાય છે. 
 
3. પીરિયડમાં લોહી વધારે કે લોહીના થક્કા નિકળે તો ઉપરની બન્ને વિધિના પ્રયોગ કરી શકાય છે. 
Irregular Periods

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health - પગ નીચે ડુંગળી મૂકવાના આ 5 ચમત્કારિક લાભ જરૂર જાણો