rashifal-2026

શું તમે પણ ટ્રાઈ રૂમમાં કપડા બદલો છો? તો આ જરૂર વાંચો

Webdunia
રવિવાર, 7 માર્ચ 2021 (20:06 IST)
કપડાના શો રૂમમાં ટ્રાઈ રૂમ હોવું સામાન્ય વાત છે. હમેશા મહિલાઓ ડ્રેસ પસંદ કરીને તે દુકાનમાં જ ટ્રાઈ કરી લે ઘણી વાર ટ્રાઈ રૂમમાં ગુપ્ત કેમરા લાગેલા હોય છે. જેનાથી મહિલાઓના વીડિયો બનાવી લેવાય છે. આવી ખબરો ખૂબ સાંભળવામાં આવે છે જેનાથી મહિલાઓના માન ખરાબ થાય છે . તેથી તમે જ્યારે પણ ટ્રાઈ રૂમમાં કે કોઈ હોટલના રૂમમાં જાઓ તો ત્યાં સારી રીતે ચેક કરી લો. આવો જાણીએ મહિલાઓ તેમની સેફ્ટી માટે શું કરે . 
1.ટ્રાઈ રૂમમાં કપડા બદ્લતા પહેલા અરીસા પર આંગળી રાખી ચેક કરો. જો આંગળી અને અરીસા વચ્ચે જગ્યા જોવાય તો સમજી લો કે બીજી તરફ પણ અરીસાથી કઈક જોવાઈ રહ્યું છે. 
 
2. તમારા ચેહરાને અરીસા પાસે લઈ જાઓ અને બન્ને હાથથી આંખ પર આવતી રોશનીને બ્લાક કરો. તે સમયે જો અરીસાની આરપાર જોવાઈ શકાય છે. 
 
3. રૂમની લાઈટ બંદ કરીને તમારા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલૂ કરી તેને અરીસાના બીજી તરફ જોવાની કોશિશ કરો. જો અરીસો ટૂ-વે હશે તો ખબર પડી જશે. 
 
4. અરીસા પર હાથથી હળવું ખટકાવો. જો અરીસામાંથી આવાજ ગૂંજે છે તો સમજી લો કે આ સેફ નથી. 
 
5. ટૂ-વે મિરર હોવાથી ટ્રાઈ રૂમની લાઈટ દસ ગણુ તેજ હોય છે જેથી અરીસાના આર-પાર સરળતાથી જોવાઈ શકે. 
 
6. અરીસાના નજીક જાઓ અને જો તમારો ચેહરો થોડું જુદો જોવાય તો સમજી લો કે મિરર -ટૂ વે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લખનૌમાં એક ચોંકાવનારી હત્યા: 21 વર્ષના પુત્રએ તેના પિતાની હત્યા કરી, તેના શરીરને ટુકડા કરી નાખ્યું અને ડ્રમમાં છુપાવી દીધું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રના 3 દિવસના પ્રવાસે નીકળશે

મેરઠમાં લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના પાંચ બાળકો સહિત છ લોકોના કરુણ મોત થયા

દિલ્હી અને રાજસ્થાનમાં તાપમાન વધવાની સંભાવના, ઝારખંડ અને બંગાળ સહિત 11 રાજ્યો માટે વરસાદની ચેતવણી

બ્રેકિંગ ન્યૂઝ: સંદીપ સાગલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત

વધુ જુઓ..

ધર્મ

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

આગળનો લેખ
Show comments