Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફોડલા-ફોડલીઓને મૂળથી ખત્મ કરે છે કારેલા, જાણો 8 ચમત્કારિક ફાયદા

Bitter gourd
, ગુરુવાર, 4 માર્ચ 2021 (19:53 IST)
ગર્મી અને વરસાદના મૌસમમાં હમેશા લોકોની ત્વચામાં સંક્રમણ હોવાનો ખતરો રહે છે. હાનિકારક બેક્ટીરિયાના કારણે ફોડા ફોડલીઓની સમસ્યા થઈ જાય છે.  જે ખૂબ દર્દકારક હોય છે. તો જો તમે પણ ફોડા-ફોડલીઓથી પરેશાન છો તો તમે ક્યાં દૂર જવાની જરૂર નથી. તમે તમારા ઘર કે કિચનમાં જાઓ અને ત્યાં રાખેલ કારેલો લો અને તેનો ઉપયોગ કરો. એ તમારી સમસ્યાનો મૂળથી સમાધાન થશે. 
Bitter gourd
જો તમારી સ્કીનમાં ફોડા-ફોડલીઓ છે તો તમે કારેલાના જડને ઘસીને ફોડા કે ઈજા વાળી જગ્યા પર લગાવી લો. તેનાથી થોડા જ દિવસોમાં ફોડા ઠીક થઈ જશે. 
 
જો કારેલાના મૂળ ન મળે તો કાતેલાના પાનને વાટીને થોડું ગર્મ કરીને પટ્ટીમાં બાંધીને ઈજા પર લગાવી લો. તેનાથી પસ નિકળી જશે અને ઘામાં થતું દુખાવામાં પણ આરામ મળશે. 
 
કારેલાના જ્યૂસ અને ફળ સિવાય તેના પાન પણ ફાયકાદારી હોય છે. તેના સેવન કરવાથી પેટ સંબંધી સમસ્યા દૂર હોય છે. 
 
તેનાથી પથરી કિડની સ્ટોનની શિકાયત પણ દૂર હોય છે. તેનો નિયમિત રૂપથી સેવન કરવું જોઈએ. 
 
કારેલા સિવાય ખાલી પેટ તેનો જ્યૂસ પીવા ફાયદાકારી હોય છે. પણ તાજા કારેલાના રસનો જ સેવન કરવું જોઈએ. 
Bitter gourd
કારેલા કાનમાં થતા દુખાવાને પણ દૂર કરે છે. તેના રસની 4-4 ટીપાં કાનમાં નાખતા રહો. તેનાથી કાનમાં  દુખાવામાં આરામ મળશે. 
 
દરરોજ એક ગિલાસ કારેલાના જ્યૂસ પીવાથી સ્વાદુપિંડનું કેન્સર કરનારી કોશિકાઓ નાશ પામે છે. 
 
ભૂખ ન લગતા કારેલાનો જ્યૂસ દરરોજ પીવાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે જેનાથી ભૂખ વધે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

50 વર્ષની ઉંમરે પણ રાહુલ ગાંધી આટલા ફીટ કેમ છે, આ પાછળનું રહસ્ય શું છે?