Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Katrina-Vicky Kaushal Wedding:વિકી-કેટરિનાના લગ્નનો તૈયારીઓ, ડ્રેસ અને કેટરીનાની ખુશી જુઓ કેવી રીતે ચાલી રહી છે તૈયારીઓ

vicky kaushal and katrina kaif wedding
, સોમવાર, 6 ડિસેમ્બર 2021 (16:09 IST)
વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. દરમિયાન, ફોટોગ્રાફર્સ બંનેના ઘરની બહાર તૈનાત છે અને દરેક સ્થાન પર તેમની એક ઝલક જોવા મળે છે. વિકી કૌશલના પિતા શામ કૌશલ સોમવારે સવારે બેંકની બહાર દેખાયા હતા. ફોટોગ્રાફર્સે તેમને કેમેરામાં કેદ પણ કર્યા હતા. તે જ સમયે, કેટલાક લોકોએ વીડિયો પર ખૂબ જ રમુજી ટિપ્પણીઓ કરી છે. ઘણા લોકો તેના વર્તનના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક કહે છે કે કેટરિના ખુશ થશે. રિપોર્ટ્સ અનુસાર કેટરિના કૈફ અને વિકી કૌશલ 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન સમારોહની ઉજવણી 7મી ડિસેમ્બરથી શરૂ થશે. 

આ છે વિક્કી કૌશલનો વેડિંગ ડ્રેસ 
 
કેટરીનાની ખુશી જુઓ 
કેટરીનાની ખુશી જુઓ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Katrina-Vicky Kaushal Wedding:કેટરીના કૈફ અને વિક્કી કૌશલ જશે ચોથ માતાના મંદિર? દર્શન વગર ત્યાં અધૂરો ગણાય છે લગ્ન