Publish Date: Wed, 24 Nov 2021 (14:28 IST)
Updated Date: Wed, 24 Nov 2021 (14:36 IST)
શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'નું ટ્રેલર આવી ગયું છે. ડિરેક્ટર ગૌતમ ટીન્નાનુરી અને એક્ટર શાહિદ કપૂર, મૃણાલ ઠાકુર, પંકજ કપૂર સ્ટારર ફિલ્મ 'જર્સી' આજથી 2 વર્ષ પહેલા રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'જર્સી'ની રીમેક છે. ક્રિકેટ આધારિત આ ફિલ્મ 'જર્સી'માં શાહિદ કપૂર તદ્દન નવા જ લૂકમાં જોવા મળી રહ્યો છે.
ફિલ્મ 'જર્સી'માં એક્સ-ક્રિકેટર અર્જુન (શાહિદ કપૂર)ની વાર્તા છે જે ફરી એકવખત ક્રિકેટ સાથે જોડાય છે. જેમાં તેનો પારિવારિક સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે. 3 મિનિટનું 'જર્સી'નું ટ્રેલર દર્શકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ લાવી દેશે. 'જર્સી'માં શાહિદ કપૂરના સપના, આશા અને પરિવારની વાર્તા છે.
'જર્સી'ના શૂટિંગ વખતે શાહિદ કપૂર ઈજાગ્રસ્ત થયો હતો
એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, શાહિદ કપૂર જ્યારે મોહાલીમાં 'જર્સી' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે ત્યાં ઈજાગ્રસ્ત થયો હતો
webdunia
Publish Date: Wed, 24 Nov 2021 (14:28 IST)
Updated Date: Wed, 24 Nov 2021 (14:36 IST)