Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનન્યા પાંડે બ્લુ બિકીનીમાં Sunset એંજાય કરતી જોવા મળી, હોટ તસવીરો થઈ વાયરલ

ananya pandey enjoy sunset
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં લાસ વેગાસમાં તેની આગામી ફિલ્મ 'લિગર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડા સાથે જોવા મળશે.
webdunia
Photo : Instagram
પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને અનન્યા પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી રહી છે. હાલમાં જ અનન્યાએ તેની કેટલીક હોટ બિકીની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Anupamaa: અનુજની હરકતો પર અનુપમાને આવશે વ્હાલ, લંચ ડેટમાં આવશે ટ્વિસ્ટ