rashifal-2026

ઉર્વશી રોતેલાના બર્થડે પર જુઓ તેની હૉટ ફોટા

Webdunia
સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (16:16 IST)
ફિલ્મ એકટ્રેસ ઉર્વહી રોતેલા 25 ફેબ્રુઆરીએ 25 વર્ષની થઈ ગઈ છે. આ છે આ અવસરે તેના હૉટ અને ગ્લેમરસ ફોટા Photo : Instagram
ઉર્વશીએ 15 વર્ષની ઉમ્રથી જ મૉડ્લિંગ શરૂ કરી નાખી અને જોતા જ જોતા તે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવી ગઈ. 
 
Photo : Instagram
19 વર્ષની ઉમ્રમાં તેને સની દેઓલની સાથે સિંહ સાહેબે દ ગ્રેટ નામની ફિલ્મ કરી હતી. સનમ રે, ગ્રેટ ગ્રાંડ મસ્તી અને હેટ સ્ટૉરી 4 જેવી ફિલ્મો તેણી કરી પણ ખાસ ગાયદો નહી મળ્યું. Photo : Instagram
ફિલ્મ કાબિલમાં તેના પર ફિલ્માયું ગીત સારા જમાના ખૂબ હિટ રહ્યું અને ઉર્વશીએ ખાસી ચર્ચા મળી. 
ઉર્વશીના કરિયર આમ રફ્તાર નહી પકડ્યું. જેવીકે આશા છે. આ સમયે પાગલપંતી નામની ફિલ્મ કરી રહી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

7 માર્ચનુ રાશિફળ - અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો.

6 માર્ચનુ રાશિફળ- ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય

5 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે કોઈ મોટી જવાબદારી

4 માર્ચનુ રાશિફળ- આજે અપેક્ષા કરતા વધુ નફો મળી શકે છે

સાપ્તાહિક રાશિફળ- 4 માર્ચથી 10 સુધી આ રાશિઓને મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

આગળનો લેખ
Show comments