Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હૉટ ઉર્વશી રોતેલાના આ વીડિયોએ મચાવી હલચલ, કૉફી ડેટએ ઉભા કર્યા સવાલ

હોટ ફોટોશૂટ
, ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (00:04 IST)
ઉર્વશી રોતેલા તેમના હોટ ફોટોશૂટના કારણે ઓળખાય છે. હેટ સ્ટોરી 4માં પણ તેને તેમના ગ્લેમરસ અવતાર જોવાયું હતું. પણ એવું ફાયદા નહી મળ્યું જેવું ઉર્વશીએ વિચાર્યો હતો. 
 
ઉર્વશીને અત્યારે સુધી  બૉલીવુડમાં એવી સફળતાઅ નહી મળી જેવી એ વિચારતી હતી. મોટા બેનર્સ અને મોટા સ્ટાર્સએ ઉર્વશીથી દૂરી બનાવી રાખી છ અને તેને શોધ છે એક એવી હોટ ફિલ્મની જે તેની દિશા બદલી નાખી 
હોટ ફોટોશૂટ
કૉફી ડેટ 
 
ઉર્વશી રોતેલાનોએ ક વીડિયો આ દિવસો ખૂબ જોવાઈ રહ્યું છે જેમાં તે એક માણસની સાથે કોફી ડેટ કરતી જોવાય છે. એ કેફેથી બહાર નિકળતી જોવાઈ. તેને ખબર નહી હતી કે બાહર મીડિયા રાહ જોઈ રહ્યા છે. 
હોટ ફોટોશૂટ
ઉર્વશીના ચેહરાના હાવભાવથી લાફી રહ્યું છે કે તેને આશા નહી હતી કે બહાર મીડિયા છે. પણ તે એ માણાસ સાથે બહાર નહી નિકળી કોણ છે એ માણસ .. 
 
ફિલ્મ અભિનેતા ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડેની સાથે ઉર્વશીને કૉફી ડેટ પર જોવાયું. બન્ને ખૂબ નજીક બેસ્યા હતા અને જૂહૂ સ્થિત કેફેમાં મોડે સુધી વાત કરતા રહ્યા. ઉર્વશી લાલ રંગના ટૉપ અને ડેનિમમાં હતી. 
 
વધારે પણું સમય ઉર્વશી વાત કરતી રહી અને અહાન સાંભળતા રહ્યા. આ મુલાકાતના જુદા-જુદા અર્થ કાઢી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટીચર્સ ડે પર ઋત્વિક રોશને તેમની આગામી ફિલ્મ સુપર 30નું ફર્સ્ટ લુક શેયર કર્યુ