baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉર્વશી રોતેલાની કાતિલ અદાઓએ વધાર્યું તાપમાન, ફોટા થયા વાયરલ

Urvashi rautela
, રવિવાર, 28 એપ્રિલ 2019 (06:40 IST)
ગજબની હૉટ અને સુંદર લાગી રહી છે ઉર્વશી 
ઉર્વશી રોતેલા ખૂબ સુંદર અન હૉટ છે. પણ આ વાત બીજી છે કે તેને આ વાતનો બૉલીવુડમાં કોઈ ખાસ ફાયદિ નહી મળી રહ્યું છે. મોટા બેનર અને મોટા સિતારાની સાથે તેની કોઈ ફિલ્મ નથી. પણ સોશિયલ મીડિયા પર તે જરૂર છવાઈ છે. 
Urvashi rautela
અત્યારે જ ઉર્વશીએ ખૂબ હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. આ કામ તેણે મેક્સિમ નામની મેગ્જીન માટે કરાવ્યું છે. જેમાં તેની અદા કાતિલાના નજર આવી રહી છે. આ ફોટોશૂટ વાયરલ થઈ  રહ્યું છે અને ફેંસએ તેનો જોરદાર સ્વાગત કર્યં છે. 
દરેક ફોટામાં ઉર્વશી જુદા જુદા સ્ટાઈલ કેરી કર્યું છે ક્યારે તે બાથરૂમમાં નહાતી નજર આવી રહી છે તો કુઆરે વ્હાઈટ કલરના આઉટફિટમાં દરેક ફોટામાં તે ગજબ જોવાઈ રહી છે. તેનો આ અંદાજ મેક્સિમ મેગજીનમાં જોવાઈ રહ્યું છે અને આ મેગજીન ઑફીશિયમ અકાઉંટ પર પણ ફોટા પોસ્ટ કર્યા છે. 
જ્યાં સુધી ફિલ્મોનો સવાલ છે તો ઉર્વશી કઈક ખાસ નહી કરી શકી છે. છ વર્ષ પહેલા ઉર્વશીએ 2013માં 'સિંહ સાહબ દ ગ્રેટ' થી તેમના કરિયરની શરૂતા કરી હતી. તેમાં તેના હીરો હતા સની દેઓલ. ફિલ્મ અસફળ રહી અને ઉર્વશીને ખામિયાજા ભુગતવું પડ્યુ. 'ગ્રેંડ ગ્રાંડ મસ્તી' કોઈ ખાસ કમાલ નહી જોવાયા. કાબિલમાં તેના પર ફિલ્માયું ગીત 'સારા જમાના' જરૂર હિટ રહ્યું હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- તો શું બાપ બની જાઉં