baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રિસમસ પર નોરા ફતેહી નવા અંદાજમાં જોવા મળી, વારે ઘડીએ જોવામાં આવી રહ્યો છે Video

ક્રિસમસ
નવી દિલ્હી , બુધવાર, 25 ડિસેમ્બર 2019 (15:16 IST)
. ક્રિસમસના તહેવારને આખી દુનિયામાં ધૂમધામથી મનાવાય રહ્યો છે.  આ અવસર પર બોલીવુડ પણ સેલીબ્રેટ કરી રહ્યુ છે. ક્રિસમસ પર બોલીવુડ કલાકારોના અનેક વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યા છે.  હવે ડાંસ સનસની નોરા ફતેહીનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  આ વીડિયોમાં નોરા ફતેહીનો નવો અંદાજ જોવા મળી રહ્યો છે.   નોરા ફતેહીના આ વીડિયો પર ફેંસ રિએક્શન આપી રહ્યા છે.  નોરા ફતેહીના આ વીડિયોએ ધૂમ મચાવી છે.  
ક્રિસમસ
નોરા ફતેહીએ આ વીડિયોને પોતાના ઓફિશિયલ  ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ વીડિયોને 26 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.  બે દિવસ પહેલા જ તેણે પોતાનો આ વીડિયો શેયર કર્યો હતો  નોરા ફતેહી આ વીડિયોમાં  બ્લેક કલરના જેકેટમાં તે જોવા મળી રહી છે અને તેની પાછળ ક્રિસમસ ટ્રી બનાવેલુ છે.  નોરા ફતેહી સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. અને અવારનવાર  પોતાની ઈવેંટ્સનો વીડિયો શેયર કરે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

9 MILLION followers got me like


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ક્રિસમસ ઉજવવાના મૂડમાં શર્લિન ચોપડા