Publish Date: Tue, 24 Dec 2019 (17:28 IST)
Updated Date: Tue, 24 Dec 2019 (17:31 IST)
ઈંટરનેટ સેંસેશબ શર્લિન ચોપડા પર ક્રિસમસની ખુમારી ચઢી છે. આ તહેવાર નજીક છે અને વધારેપણુ લોકો હવે તહેવાર ઉજવવાના મૂડમાં છે તો શર્લિન કેવી રીતે દૂર રહી શકે છે.
શર્લિનએ તેમના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે જેમાં જોવાઈ રહ્યુ છે કે તે ક્રિસમસની તૈયારીઓ કરી રહી છે. તેને ઈંસ્ટાગ્રામ પર લખ્યુ પણ છે કે વર્ષનો સૌથી સરસ સમય છે. ક્રિસમસ