Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

nora fatehi
, રવિવાર, 24 માર્ચ 2019 (00:07 IST)
કનાડામાં જન્મી નોરા ફતેહી ડાંસર બૉલીવુડમાં તેમની ઓળખ બનાવતી રહે છે. 2018માં રીલીજ થઈ "સત્યમેવ જયતે"માં નોરા પર રચાયેલું ગીત "દિલબર દિલબર" હિટ રહ્યું હતું. ફિલ્મ સ્ત્રીમાં "કમરિયા" માં પણ નોરાનો ડાંસ જોવા લાયક હતું. 
nora fatehi
હિંદીની સાથે તમિલ અને તેલૂગૂ ભાષામાં બનનારી ફિલ્મોમાં પણ નોરા સક્રિય છે. ટીવી શો "ઝલક દિખલા જા" "બિગ બોસ 9" જેવા ટીવી શોમાં તે નજર આવી ગઈ છે. 
nora fatehi
સોશિયલ મીડિયા પર પણ નોરા એક્ટિવ છે અને હમેશા તેમના ગ્લેમરસ પક્ષ નજર આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ