rashifal-2026

નેહા પેડસેની હૉટ અદાઓને વધાર્યું ફેંસના દિલોનો તાપમાન

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (16:19 IST)
સલમાન ખાનના રિએલિટી શોના બિગ બૉસ 12માં નજર આવી ગઈ નેહા પેંડસે તેમની હૉટ અને સેક્સી ફોટાથી હમેશા ચર્ચામા રહે છે. 
Photo : Instagram
આ ફોટામાં નેહાનો જોરદાર બૉડી ટ્રાસફાર્મેશન જોવા મળી રહ્યું છે. બ્લેક મિનિ ડ્રેસમાં નેહા ખૂબ હૉટ લાગી રહી છે. ફોટામાં નેહાનો બોલ્ડ અંદાજ સાફ નજર આવી રહ્યું છે. તેની આ ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઈ છે. 
Photo : Instagram
નાના પડદાના સિવાય નેહા પેંડસે ફિલ્મોમા નજર આવી ગઈ છે. તે મરાઠી તમિલ, તેલૂગૂ, મલયાલમ અને હિંદી ફિલ્મોમાં કામ કરી છે. નેહાએ તેમના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપમાં 1995માં દૂરદર્શન પર આવતા શો કેપ્ટન હાઉસથી કરી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

7 માર્ચનુ રાશિફળ - અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો.

6 માર્ચનુ રાશિફળ- ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય

5 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે કોઈ મોટી જવાબદારી

4 માર્ચનુ રાશિફળ- આજે અપેક્ષા કરતા વધુ નફો મળી શકે છે

સાપ્તાહિક રાશિફળ- 4 માર્ચથી 10 સુધી આ રાશિઓને મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

આગળનો લેખ