Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ બૉલીવુડ એક્ટ્રેસને કિસ કરવા ઈચ્છે છે જાહ્નવી કપૂર

Jhanvi wants to kiss this actor
, ગુરુવાર, 25 એપ્રિલ 2019 (15:37 IST)
જાહ્નવી અને ખુશી કપૂર તાજેતરમા નેહા ધૂપિયાના શો વોગ બીએફએફ સીજન 3માં પહોંચી હતી. જ્યાં તેણે રોચક ખુલાસા કર્યા છે. 
Jhanvi wants to kiss this actor
બૉલીવુડમાં ફિલ્મ ધડકથી ડેબ્યૂ કરતી અભિનેત્રી જાહ્નવી કપૂર હમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જાહ્નવી અને તેમની નાની બેન ખુશી કપૂર નેહા ધૂપિયાના શો  વોગ બીએફએફ સીજન 3માં પહોંચી હતી. તે સમયે કપૂર સિસ્ટર્સએ નેહાની સાથે ખૂબ મસ્તી કરી. સાથે જ રોચક ખુલાસા પણ કર્યા. 
Jhanvi wants to kiss this actor
Jhanvi wants to kiss this actor
શોના સમયે નેહા ધૂપિયાએ જાહ્નવી કપૂરથી પૂછ્યું કે તે વિક્કી કૌશલ અને કાર્તિક આર્યનમાંથી કોને કિસ કરવા પસંદ કરશે. જવાબમાં મોડું કર્યા વગર જાહ્નાવી કપૂરને વિક્કી કૌશલનો નામ લીધું. 
 
જાહ્નવીના આ જવાબથી બધા ચોંકી ગયા. કારણકે બધાને લાગી રહ્યું હતું કે કદાચ કાર્તિકનો નામ લેશે. હકીકતમાં કાર્તિકને લઈને સારા અલી ખાન અને અન્નયા પાંડે જેવી નવી-નવી એક્ટ્રેસ કહી કે તેનો ક્રશ છે. સાથે જ કાર્તિકની ફીમેલ ફેન ફોલોઈંગ પણ સારી છે. 
 
વિક્કી કૌશલ અને જાહ્નવી કપૂર ફિલ્મ તખ્તમાં સાથે કામ કરી રહ્યા છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હૉટ એક્ટ્રેસ સોનાલી સહગલથી ડાયરેક્ટરે કરી હતી આ ડિમાંડ, જાણો પછી શું થયું?